Dysphagia એટલે કે ખોરાક ગળવામાં અથવા તો ઉતારવામાં પડતી તકલીફ .
ખોરાક ગળવાની એ એક એવી પ્રક્રિયા છે જેના દ્રારા ખોરાક અન્નનળી માંથી હોજરી સુધી પહોંચી શકે છે.
અન્નનળી માં ખોરાક ઉતારવાની પ્રક્રિયામાં જીભ, ગળાના સ્નાયુઓ અને અન્નનળી પોતાનો મહત્વનો ભાગ ભજવે છે. અથવા ફાયદો આપે છે.
ખોરાક અન્નનળી માં ઉતારવાની તકલીફ એ મોઢા ના રોગો, ગળાના રોગો, ન્યૂયુરોલોજીકલ રોગો અને અન્નનળી ના રોગોના કારણે થઈ શકે છે.
શા કારણેખોરાક ઉતારવાનીતકલીફ પડે છે.
- અન્નનળી સાંકડી થવી
- અન્નનળી માં ગાંઠ થવી
- અન્નનળી માં ચાંદા થવા
- કોઈ દવા ની એલર્જી થવી
- કોઈ ખોરાક ની એલર્જી થવી.
એન્ડોસ્કોપી કોને કરાવવી જોઈએ?
જે વ્યક્તિને પાણી કે ખોરાક ઉતારવાની તકલીફ પડતી હોય તેમણે દરેકે એન્ડોસ્કોપી કરાવવી જોઈએ.
બીજા રિપોર્ટ માં
- બેરિયમ ગળવું.
- Esophageal Manometry
- CT Scan
- EUS
- ૫૦ કરતા વધારે ઉંમરની વ્યક્તિ.
- વજન ઘટવું
- જેઓ તમ્બાકુ અને સિગારેટ ના વ્યશની હોય.
આ લક્ષણો જોવા મળે તો તરત જ પેટ ના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવું જોઈએ અને યોગ્ય માર્ગદર્શન અને સારવાર લેવી અતિઆવશ્યક બની રહે છે.